રાતડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાતડિયું

નપુંસક લિંગ

  • 1

    ગાજર.

  • 2

    એક જાતનો તાવ; 'સ્કારલેટ ફીવર'.

  • 3

    અનાજના છોડનો એક રોગ 'રસ્ટિંગ'.