રાતરેઢા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાતરેઢા

અવ્યય

  • 1

    રાતે વહેલામોડા.

મૂળ

રાત+રેઢું