રાતોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાતોડિયું

નપુંસક લિંગ

  • 1

    રાતડિયું; ગાજર; એક જાતનો તાવ; 'સ્કારલે ફીવર'.

  • 2

    અનાજના છોડનો એક રોગ 'રસ્ટિંગ'.