રાંદેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાંદેર

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    સુરત પાસેનું એક ગામ.

રાંદેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાંદેર

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રન્નાદે.

મૂળ

सं. रंदला