રાંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાંધવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખોરાક પકાવવો.

  • 2

    લાક્ષણિક સાધવું; ફળ મેળવવું.

મૂળ

सं. रन्ध्; સર૰ हिं. रांधना; म. रांधणें