ગુજરાતી

માં રાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાન1રાન2

રાન1

નપુંસક લિંગ

  • 1

    જંગલ.

  • 2

    ઉજ્જડ પ્રદેશ.

મૂળ

प्रा. रण्ण ( सं. अरण्य)

ગુજરાતી

માં રાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાન1રાન2

રાન2

સ્ત્રીલિંગ

  • 1

    જાંઘ.

મૂળ

फा.