રાની પરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાની પરજ

સ્ત્રીલિંગ

  • 1

    રાન પ્રદેશમાં વસતી આદિવાસી જાત.

મૂળ

+सं. प्रजा