રાંપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાંપી

સ્ત્રીલિંગ

  • 1

    મોચીનું એક ઓજાર.

મૂળ

प्रा. रंप; સર૰ हिं., म. राँपा