રાફડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાફડો

પુંલિંગ

  • 1

    સાપ કે ઉંદરનું દર.

  • 2

    કીડી, ઊધઈ વગેરેનું ઉપર પોચી માટીના ઢગલાવાળું દર.

મૂળ

दे. रप्फ