રાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાબ

સ્ત્રીલિંગ

  • 1

    ભરડકું; કાંજી; ઘેંસ.

  • 2

    ઉકાળીને જાડો રાબ જેવો કરાતો શેરડીનો રસ.

મૂળ

दे. रब्बा; સર૰ हिं.