રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દશરથ રાજાના પુત્ર; વિષ્ણુનો એક અવતાર.

 • 2

  પરશુરામ.

 • 3

  બળરામ.

 • 4

  પરમેશ્વરનું એક નામ.

 • 5

  જીવ; દમ; હોશ.

 • 6

  વ૰ કૃ૰ ને અંતે લાગતાં 'તે ક્રિયા કરવાની ટેવવાળું-મસ્ત માણસ' એવો અર્થ સૂચવે છે. ઉદા૰ ભમતારામ.

 • 7

  આનો (વ્યાજ).

 • 8

  'તે વર્ગમાં મોટું' એ અર્થ બતાવવા નામની પહેલાં મુકાય છે. ઉદા૰ રામકુંડાળું ઇ૰.