રામનું બાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામનું બાણ

વિશેષણ

  • 1

    રામબાણ; કદી નિષ્ફળ ન જાય તેવું રામનું બાણ.

  • 2

    નિષ્ફળ ન નીવડે તેવું; અમોઘ.