રામૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામૈયો

વિશેષણ

 • 1

  સૂંઢ વિનાનો કોસ.

પુંલિંગ

 • 1

  સૂંઢ વિનાનો કોસ.

વિશેષણ​ સંજ્ઞાવાયક

 • 1

  રામ; સર્વમાં રમતો પ્રભુ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રામ; સર્વમાં રમતો પ્રભુ.

મૂળ

સર૰ રામૈયું