રામરાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામરાજ્ય

નપુંસક લિંગ

  • 1

    રામચંદ્રજીનું રાજ્ય.

  • 2

    તેના જેવું આદર્શ-ન્યાયથી ચલાવાતું સુખી રાજ્ય.