રામલક્ષ્મણની જોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામલક્ષ્મણની જોડ

  • 1

    રામલક્ષ્મણના જેવી સરખેસરખાની કે અરસપરસ હેતપ્રીતિવાળાની જોડી.