રામાનુજાચાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામાનુજાચાર્ય

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિશિષ્ટાદ્વૈતના પ્રવર્તક પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય (વિ.સં. ૧૦૭૩-૧૧૯૪).

મૂળ

सं.