રામાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામાયણ

નપુંસક લિંગ

 • 1

  રામની જીવનકથા.

 • 2

  લાક્ષણિક વીતકકથા.

 • 3

  લાંબી વાત; ટાયલું.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  મુશ્કેલ કામ; રામણ.