રામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામી

પુંલિંગ

  • 1

    માળી.

  • 2

    વિધવાઓને પહેરવાનું એક વસ્ત્ર.

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓનું એક નામ.