રામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામો

પુંલિંગ

  • 1

    ઘરકામ કરનાર નોકર; 'ઘાટી' (મુંબઈ).

મૂળ

सं. राम ઉપરથી