રામોસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામોસી

પુંલિંગ

  • 1

    પહેરેગીર; ચોકિયાત.

  • 2

    સિપાઈ; પટાવાળો.

  • 3

    એક જંગલી જાતનો માણસ (પશ્ચિમ સહ્યાદ્રિમાં).

મૂળ

म.