રામ બોલો ભાઈ રામ! ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામ બોલો ભાઈ રામ!

  • 1

    મડદાને સ્મશાને લઈ જતી વખતે બોલાતો બોલ.

  • 2

    લાક્ષણિક થઈ રહ્યું! સત્યનાશની પાટી!.