રામ રમી જવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામ રમી જવા

 • 1

  મરી જવું.

 • 2

  ભાગીને ચૂરેચૂરા થઈ જવું.

 • 3

  પાયમાલ થવું.

 • 4

  ટાઢું પડી જવું; સત્ત્વહીન થઈ જવું.

 • 5

  [પાલનપુર-ઈડર તરફ] ઊંઘી જવું.

 • 6

  મરણ સુધીનું સંકટ આવવું; આવી બનવું.