રામ રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામ રામ

  • 1

    જે જે; નમસ્કારનો એક બોલ (મેળાપ કે વિદાય વખતનો પુરુષોમાં) (રામ રામ કરવા).

  • 2

    લાક્ષણિક છેલ્લા પ્રણામ.