ગુજરાતી માં રાયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રાય1રાય2

રાય1

પુંલિંગ

 • 1

  રાજા.

 • 2

  ધનવાન માણસ.

 • 3

  કેટલાંક વિશેષનામોના અંતમાં (લાલ, ચંદ, ભાઈ ઇ૰ પેઠે) આવે છે. ઉદા૰ કલ્યાણરાય.

મૂળ

प्रा. (सं.राजन)

ગુજરાતી માં રાયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રાય1રાય2

રાય2

સ્ત્રીલિંગ

 • 1

  ધારણા; અભિપ્રાય; મત.

મૂળ

फा.