ગુજરાતી

માં રાયણની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાયણ1રાયણું2

રાયણ1

સ્ત્રીલિંગ

  • 1

    એક ઝાડ અને તેનું ફળ.

મૂળ

प्रा. रायणी ( सं. राजादनी); સર૰ म. रायणी

ગુજરાતી

માં રાયણની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાયણ1રાયણું2

રાયણું2

નપુંસક લિંગ

  • 1

    રાયણનું ફળ.