રાયતું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાયતું કરવું

  • 1

    લાક્ષણિક છૂંદી નાખવું.

  • 2

    પોતાની પાસે નિરર્થક સાચવી રાખવું. [વઘાર કરજો! -એ અર્થમાં વપરાય છે.].