રાયુંરૂતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાયુંરૂતું

વિશેષણ

  • 1

    સારી હાલતમાં હોય એવું (દસ્તાવેજમાં). ઉદા૰ રાયુંરૂતું ઘર ભાડે આપ્યું છે.