રાયલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાયલું

વિશેષણ

  • 1

    આપ નામદારનું.

મૂળ

'રાય' ઉપરથી; સર૰ हिं. रावर

રાયલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાયલું

નપુંસક લિંગ

  • 1

    ગોદડું.

મૂળ

'રાય' ઉપરથી; સર૰ हिं. रावर