રાયવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાયવર

પુંલિંગ

  • 1

    વરરાજા (લગ્નગીતમાં).

  • 2

    રાજાઓનો રાજા.

મૂળ

રાય+વર