રાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લીસું કરવું.

  • 2

    અંદર અંદર પતાવવું.

  • 3

    રાળવાળું કરવું; રાળ ભરવી.

  • 4

    કાઠિયાવાડી બકવાદ કરવો.