રાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાવ

પુંલિંગ

 • 1

  રાગ; મોહ; મમતા; આસક્તિ.

 • 2

  ગમો; મેળ; બનતી.

 • 3

  ક્રોધ; ગુસ્સો.

 • 4

  લાલ રંગ.

 • 5

  મનોરંજન થાય તેવી ગાવાની રીત સંગીતમાં મુખ્ય છ ગણાય છે.

  જુઓ ખટરાગ

 • 6

  અવાજ; સૂર.

 • 7

  [સર૰ રાય] મહારાષ્ટ્રમાં નામને લગાડાતો સન્માનસૂચક શબ્દ કે પદવી.

 • 8

  રાવજી; બારોટ (માનાર્થ સંબોધન).

સ્ત્રીલિંગ

 • 1

  ફરિયાદ.

 • 2

  સહાયતા માટેની આજીજી.

 • 3

  ચાડી.