ગુજરાતી

માં રાવજીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાવજી1રાવજી2

રાવજી1

પુંલિંગ

  • 1

    મુસલમાની ધર્મનો એક ફાંટો; તેનો અનુયાયી.

ગુજરાતી

માં રાવજીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાવજી1રાવજી2

રાવજી2

પુંલિંગ

  • 1

    બારોટ (માનાર્થ સંબોધન).

મૂળ

જુઓ રાય; રાજ, સર૰ प्रा. राव=રંજન કરવું