રાવણહથ્થો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાવણહથ્થો

પુંલિંગ

  • 1

    ભરથરીનું તંતુવાદ્ય.

મૂળ

રાવણ (प्रा. राव=રોવું; કકળવું; અવાજ કરવો)+હથ્થો (હાથ)