રાવણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાવણિયો

પુંલિંગ

  • 1

    ગામનો ચોકીદાર; ગામના ચોરાનો હવાલદાર.

મૂળ

'રાવણું' ઉપરથી