રાવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાવત

વિશેષણ

 • 1

  બાહોશ; ચાલાક.

 • 2

  શૂરવીર.

મૂળ

प्रा. राउत्त (सं. राजपुत्र)=રજપૂત; ક્ષત્રિય

પુંલિંગ

 • 1

  ઘોડાવાળો.

 • 2

  ઘોડેસવાર યોદ્ધો.