રાવતી કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાવતી કાઢવી

  • 1

    ઘરેણાં બનાવતાં ધાતુકણો ચોરવા.

  • 2

    યુક્તિ કે ચોરીછૂપીથી કાંઈ ઓળવી લેવું.