ગુજરાતી

માં રાવલની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાવલ1રાવલું2રાવલું3

રાવલ1

પુંલિંગ

 • 1

  રજપૂતાનાના કેટલાક રાજાઓને માટે વપરાતો માનસૂચક શબ્દ.

 • 2

  નાનો રજપૂત જાગીરદાર.

 • 3

  બદરીનારાયણનો પૂજારી.

મૂળ

જુઓ રાવ

ગુજરાતી

માં રાવલની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાવલ1રાવલું2રાવલું3

રાવલું2

વિશેષણ

 • 1

  આપ નામદારનું.

નપુંસક લિંગ

 • 1

  ગોદડું.

 • 2

  રાવળું; રાજદરબાર; રજવાડો.

ગુજરાતી

માં રાવલની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાવલ1રાવલું2રાવલું3

રાવલું3

વિશેષણ

 • 1

  આપ નામદારનું.

નપુંસક લિંગ

 • 1

  ગોદડું.

મૂળ

'રાય' ઉપરથી; સર૰ हिं. रावर