રાશિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાશિ

પુંલિંગ

  • 1

    ઢગલો.

  • 2

    ગણિતનો આંકડો.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    નક્ષત્રનાં બાર ઝૂમખાંમાંનું પ્રત્યેક (મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન).