રાષ્ટ્રવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાષ્ટ્રવાદ

પુંલિંગ

  • 1

    રાષ્ટ્ર એક સ્વતંત્ર ઘટક છે, માટે તેનું હિત સાધવું એવો વાદ; રાષ્ટ્રપૂજા; 'નૅશનલિઝમ'.