રાષ્ટ્રસમૂહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાષ્ટ્રસમૂહ

પુંલિંગ

  • 1

    અમુક રાષ્ટ્રોનો સમૂહ કે જૂથ. જેમ કે, બ્રિટિશ કૉમનવેલ્થ.