રાષ્ટ્રીયતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાષ્ટ્રીયતા

સ્ત્રીલિંગ

  • 1

    અમુક રાષ્ટ્રના હોવું તે; 'નૅશનેલિટી'.

  • 2

    રાષ્ટ્રીયપણું; રાષ્ટ્રભાવ.