રાષ્ટ્રીયશાળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાષ્ટ્રીયશાળા

સ્ત્રીલિંગ

  • 1

    પરદેશી સરકારથી સ્વતંત્ર રીતે અને રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ ચલાવાતી શાળા.