રાષ્ટ્રીયશિક્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાષ્ટ્રીયશિક્ષણ

નપુંસક લિંગ

  • 1

    રાષ્ટ્રની દૃષ્ટિએ અપાતું કે પરદેશી સરકારથી સ્વતંત્રપણે યોજેલું શિક્ષણ.