ગુજરાતી માં રાસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રાસ1રાસ2

રાસ1

પુંલિંગ

 • 1

  ઉત્તરપ્રદેશનું એક લોકનાટ્ય; નૌટંકી.

 • 2

  રાજસ્થાનનું એક લોકનાટ્ય.

ગુજરાતી માં રાસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રાસ1રાસ2

રાસ2

પુંલિંગ

 • 1

  રાશ; દોરડું (હાથનું).

 • 2

  લગામ; અછોડો.

 • 3

  ભાગીદારી.

 • 4

  વ્યાજમુદ્દલ.

 • 5

  સરાસરી.

 • 6

  રાશિથી મળતી જાતિ, ગુણ, સ્વભાવ વગેરે.

 • 7

  ગાતાં ગાતાં ગોળાકારે ફરતાં કરાતો નાચ કે તેમાં ગવાય એવું ગીત (રાસ રમવા).

સ્ત્રીલિંગ

 • 1

  રાશ; દોરડું (હાથનું).

 • 2

  લગામ; અછોડો.

 • 3

  ભાગીદારી.

 • 4

  વ્યાજમુદ્દલ.

 • 5

  સરાસરી.

 • 6

  રાશિથી મળતી જાતિ, ગુણ, સ્વભાવ વગેરે.

 • 7

  ભૂશિર.