રાસક્રીડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાસક્રીડા

સ્ત્રીલિંગ

  • 1

    રાસલીલા; શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે કરેલી રાસની ક્રીડા.