રાસડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાસડો

પુંલિંગ

  • 1

    એક જાતનો ગરબો (બનેલો બનાવ વર્ણવતો).