રાસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાસ્ત

વિશેષણ

  • 1

    વાજબી; યોગ્ય; સાચું.

  • 2

    સરખું; સપાટ.

મૂળ

फा.