રાસૂંદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાસૂંદું

વિશેષણ

  • 1

    સંધ્યાકાળે નહિ પણ રાત્રિના પાછલા ભાગમાં દેખી શકે એવું.

  • 2

    આંધળું.