રાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાહ

પુંલિંગ

 • 1

  રસ્તો.

મૂળ

फा.

સ્ત્રીલિંગ

 • 1

  રીત; તરેહ; ચાલ.

 • 2

  વાટ; પ્રતીક્ષા.

રાહુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાહુ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પુરાણાનુસાર નવ ગ્રહમાંનો એક; સૂર્યચંદ્રને ગ્રહણ વખતે ગ્રસનાર પીડાકારી ગ્રહ.

મૂળ

सं.

રાહે ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાહે

અવ્યય

 • 1

  રસ્તે; રીતે; મુજબ.