રાહુડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાહુડો

પુંલિંગ

  • 1

    એક ઘાસ.

  • 2

    રાહુ (તિરસ્કારવાચક).